Note : Admission for year 2025-26 is already started, please fill online form or contact our school reception - નોધ : વર્ષ ૨૦૨૫-૨૬ ની એડ્મીશન પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે, આપનુ ફોર્મ ઓનલાઇન ભરો અથવા સ્કુલના હેલ્પ ડેસ્કનો તુરન્ત સંમ્પક્રઁ કરો.

Welcome to Shree
Narayan Vidhyalay

Shree Narayan Vidhyalay, Harni Road, Karelibaug, Vadodara encompasses in itself the entire gamut of skills & knowledge required in formulating the guiding principles which helps the students to grow into such individuals who are not only capable of competing with the best but also embodying the values which draw on our best cultural heritage.

Start learning from our expert teacher

Enhance your Educational skills

Trusted by 5000 Students

Explore our
Vision, Mission, Specialities & Achievements

?

Our Vision

  • શાળાનું અધતન સુવિધા વાળું સુસજ્જ મકાન
  • ઉચ્ચતમ કક્ષાનું શિક્ષણ તેમજ સહ શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન
  • શાળા ૧૦૦% પરિણામ માટે કટિબધ્ધ
  • અધતન શૈક્ષણિક સાધન સામગ્રી નો શિક્ષણ સાંસવો ઉપયોગ
  • ગુણવતા સભર શિક્ષણ
  • વિજ્ઞાન અને ઇન્ફમેંશન એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રે સંશૉધન માટે પ્રોત્સાહન
  • વિધાથીઁઓમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના જાગૃતિ માટે કાર્યક્રમ
  • પયાઁવરણ સંરક્ષણ ક્ષેત્રે જાગૃતિ
?

Our Mission

  • વિધાથીઁઓનો સવાઁગી વિકાસ
  • સમાજ પરત્વે પ્રતિબધ્ધતા
  • મૂલ્યો પરત્વે પ્રતિબધ્ધતા
  • વિધાથીઁ પરત્વે પ્રતિબધ્ધતા
  • પયાઁવરણ પરત્વે પ્રતિબધ્ધતા
  • વ્યવસાય પરત્વે પ્રતિબધ્ધતા
  • રાષ્ટ્ર પરત્વે પ્રતિબધ્ધતા
?

Our Specialities

  • શિક્ષણ જગતના અનુભવી ટ્રસ્ટીઓ અને શિક્ષણ વેદો દ્વારા સંચાલિત
  • ટ્યુશન-ટેન્શન મુક્ત શાળા, સતત મુલ્યાંકન કસોટીઓ
  • વ્યક્તિગત ધોરણે માર્ગદર્શન
  • સાધન-સજ્જ વિજ્ઞાનની પ્રયોગ શાળા, કોમ્પ્યુટર લેબ
  • રમત - ગમત માટે પૂરતી જગ્યા
  • બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓના વિકાસ માટે પ્રવૃતિઓ નું આયોજન
  • પ્રવાસ - પર્યટન - શૈક્ષણિકટૂર - પિકનિકનું આયોજન
  • વિધાથીઁઓને લાવવા લઇ જવા માટે ની સુવિધા, પાકિઁગની સુવિધા
?

Our Achievements

  • એરિકા પટેલ - ૯૯.૯૯ PR (ગુજરાત ટોપર) - ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ
  • એરિકા પટેલ - ૯૯.૯૯ PR (ગુજરાત ટોપર) - ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ
  • રાણા પાથઁ - ૯૯.૯૮ PR (ગુજરાત ટોપર) - ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ
  • દિપ પટેલ - ૯૯.૯૦ PR (ગુજરાત ટોપર) - ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ
  • પ્રજાપતિ નર્મદા -૯૯.૮૫ PR - ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ
  • શાહ ક્રુણાલ - ૯૮.૮૩ PR - ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ

Narayan Vidhyalay
is a kaleidoscope of tradition, culture,
values & ethnicity.

Inquire for admission

At Shree Narayan Vidhyalay, Harni, Vadodara

Shree Narayan Vidhyalay, Harni, Vadodara is a mission-driven school. We know who we are, we know what we have committed ourselves to, and we authentically and enthusiastically endeavor to keep the promise set forth in our Mission Statement: to inspire all of our students to continuous inquiry, empowering them with the skills, courage, optimism, and integrity to pursue their dreams and enhance the lives of others.

Inquire Now